ડીજીટલ સ્ટડી
ધ્યાન માં રાખવાના જરૂરી ચુકાદો ઓ.
૧. માત્ર હસ્ત નિષ્ણાત ના અભિપ્રાય થી એફ.આઈ.આર.રજીસ્ટર થાય નહિ. https://wp.me/pcGW20-g8
૨. પીવાનું પાણી એ મૂળભૂત અધિકાર છે.
૩. કેસ અને કાઉન્ટર કેસ એક સાથે અને એક પછી એક જ ચલાવવા જોઈએ. https://wp.me/pcGW20-gQ
૪. સંમતી થી થયેલ સમાધાન એ સજા ઓછી કરવા માટે સાંયોગિક છે.
૫. દીકરી નો સંપતિ માં અધિકાર છે. સુપ્રીમ કોર્ટ
૬. ૧૮ વર્ષ પહેલા સમાધાન માં, ૩ વર્ષ માં કરેલ ડીકલેરેશન નો દાવો સમય મર્યાદા માં જ છે.
૭. ઉલટ તપાસ એ એક એસીડ ટેસ્ટ છે. સુપ્રીમ કોર્ટ
૮. ફોજદારી અદાલત અપૂરતા સ્ટેમ્પડ દસ્તાવેજ ને ઉમ્પાઊંડ કરી શકે કે કેમ ?
૯. શું એડવોકેટ તેના અસીલ સાથે કેસ ના પરિણામ ના આધારે ફી નક્કી કરી શકે ?
૧૦. પ્રાઇવેટ એડવોકેટ , પ્રોસ્ક્યુસન નો કેસ માં પુરાવો લીડ કરી શકે નહિ
૧૧. માત્ર સરકારી વકીલ જ સરકાર તરફે કેસ લડી શકે.
૧૨. સી.આર.પી.સી. ૩૧૧ – સાક્ષી ને કોઈ પણ સ્ટેજે બોલાવી શકાય.
૧૩. આરોપી ના અધિકારો
૧૪. સરકારી વકીલ નો રોલ અને ફરજો
૧૫. ક્રિમીનલ કોન્સ્પીરસી વિશેના તમામ જજમેન્ટ
૧૬.હોસ્ટાઈલ વિટનેસ નો પુરાવો કેટલો માન્ય ? તમામ ચુકાદો નું લીસ્ટ.
માત્ર ને માત્ર વકીલ શ્રી ઓ માટે
www.vakilsaheb.org