વકીલ શ્રી માટે ડિરેક્ટરી
સૌ પ્રથમ આપ સર્વે ને ૨૬ મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
વકીલ સાહેબ વેબસાઈટ દ્વારા શરુ કરવામાં આવેલ વકીલ શ્રી ઓ માટે ની ની:શુલ્ક વેબસાઈટ જેમાં વકીલ શ્રી ઓ પોતે જાતે રજીસ્ટર થઇ ને ડીજીટલ રૂપ માં પોતાના વ્યવશાય ગુગલ સર્ચ એન્જીન માં પોતાની પ્રથમ આવે તે રીતે મૂકી શકે છે.
છેલ્લા ૨૨ દિવસ માં ૭૦ થી વધુ વકીલ મિત્રો એ રજીસ્ટર થઇ ને તેનો લાભ સર્ચ એન્જીન માં લઇ રહ્યા છે. તમે કેમ નહિ ?
નીચેની લીંક ઉપર થી તમે જોઈ શકો છો. અને રજીસ્ટર થઇ શકો છો.
૧. ડિરેક્ટરી માં રજીસ્ટર થવા માટે ની લીંક
https://vakilsaheb.org/gujarat-advocate-list/?wpbdp_view=submit_listing
૨. વકીલ શ્રી ઓ માટે ની ડિરેક્ટરી
https://vakilsaheb.org/gujarat-advocate-list/
૩. કેટેગરી વાઈઝ લીસ્ટ ઉદાહરણ :- સિવિલ અને ક્રિમીનલ એડવોકેટ નું લીસ્ટ
https://vakilsaheb.org/gujarat-advocate-list/wpbdp_category/civil-criminal-lawyer/
૪. જીલ્લા વાઈઝ લીસ્ટ ઉદાહરણ :-
https://vakilsaheb.org/gujarat-advocate-list/wpbdp_tag/ahmedabad/
https://vakilsaheb.org/gujarat-advocate-list/wpbdp_tag/surat/
https://vakilsaheb.org/gujarat-advocate-list/wpbdp_tag/surendranagar/
૫. વકીલ શ્રી ઓ ના નામ ની લીંક . ઉદાહરણ તરીકે
https://vakilsaheb.org/gujarat-advocate-list/shailesh-jagdishbhai-lodha/
૬. ગુગલ સર્ચ એન્જીના માં નામ ને કેવી રીતે સર્ચ કરવું ? વિડીઓ https://youtu.be/deImWvzne7w