૧. પાર્ટીશન એટલે અરસ પરસ ની મિલકત ની વહેચણી ૨. કોઈ પણ મિલકત નું પાર્ટીશન થાય એટલે એ મિલકત અલગ અલગ હિસ્સા માં વહેચાઈ જાય. ૩. સહ ભાગીદારી અને સયુંકત મિલકત નો અંત આવે છે. ૪. હિસ્સ્સા ના બદલા માં , રૂપિયા ચૂકવી ને પણ હિસ્સા ની વહેચણી થઇ શકે છે. ૫. મિલકત વેચી ને […]